કૃષિ ગેરફાયદા: ઓર્ગેનિક ખેતી છોડીને રાસાયણિક ફાર્મિંગ તરફ શુંકામ વળ્યા ખેડૂતો? સજીવ ખેતીના ફાયદા

કૃષિ ગેરફાયદા
  

કૃષિ ગેરફાયદા: ઓર્ગેનિક ખેતી અને રાસાયણિક કૃષિના વાવેતરમાં ખેતીથી મળતું વિશાળ ઉત્પાદન વચ્ચે ઘણા તફાવતો જોવા મળે છે, રાસાયણિક કૃષિ અને સંજીવ ખેતીમાં મળતું ઉત્પાદન વચ્ચે ઘણા બધા અંતરો જોવા મળે છે, ઓર્ગેનિક ખેતીમાં કોઈ પણ રાસાયણિક પદાર્થો નો ઉપયોગ કરવામાં નથી આવતો. તેનાં કારણે છાણીયું ખાતર અને જમીનમાં મોજુદ પોષણ તત્વોનાં આધારે ઉત્પાદન મળે છે. બીજી તરફ રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવાથી કૃષિ ઉત્પાદનમાં મબલક ઉત્પાદન મળે છે. પરંતુ એગ્રીકલ્ચર માં રાસાયણિક પદાર્થો નો ઉપયોગ કરવાથી ગંભીર બિમારીઓ જન્મ લેતી હોય છે અને કેન્સર જેવા રોગો લોકોને થતાં હોય છે. એટલું જ નહીં કૃષિમાં નિંદામણ નાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ જમીન ને નુકસાન પહોંચાડે છે. સજીવ ખેતીના ફાયદા અને નુક્સાન વિશે જાણો આ લેખમાં .

ઓર્ગેનિક ખેતી:

ર્પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગ વચ્ચેનું શું અંતર છે? પાછલા કેટલાક વર્ષોમાં એગ્રીકલ્ચર નો વિકાસ બહુંજ જડપી થયો છે. નવા નવા સંશોધન થકી કૃષિ મશીનરી અને રાસાયણિક ખાતરનો ઉપયોગ આમ બાબત બની ગઈ છે જડપી અને ઓછા સમયમાં વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક પદાર્થો નો ઉપયોગ બે હિસાબ થાય છે, વધારે પડતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ખેતી લાયક જમીનમાં મોજુદ પોષણ તત્વો ખતમ કરી નાખે છે અને ઉપજાઉ જમીન પર ખરાબ અસર જોવા મળે છે. ઘણા વર્ષો સુધી ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપયોગ કરી બે હિસાબ ઉત્પાદન મેળવવાની આશાથી ખેડૂતો દ્વારા શાકભાજી અને ફળોનો માં અલંગ અલંગ પ્રકારના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તેથી ઘણા બધા એવા રોગના પણ જન્મ થયા જેને નાબૂદ કરવા મુશ્કેલ બની રહ્યા છે. તેને જોતા દુનિયામાં સરકારો દ્વારા અલંગ અલંગ રીતે ખેડૂતોને માર્ગદર્શન આપીને ર્પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે તૈયાર કરી રહીં છે. 

રાસાયણિક કૃષિ ગેરફાયદા:

રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, અને વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ કરવામાં આવતી બે હિસાબ દવાઓના છંટકાવ ને નિયંત્રણ કરવા અને પર્યાવરણને બચાવવા માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ દોરી જવા માટે દુનિયાભરના ખેડૂતોને સ્કીમ હેઠળ ર્પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે જુદો જુદો પેંતરા આજમાં વી રહ્યા છે, અને વિશ્વ ભરમાં મોજુદ એગ્રીકલ્ચર સાથે જોડાયેલા ખેડૂતોને, કુદરતી ખેતી, કરવા માટેની નવી શરૂઆત કરાવા માટે, ઓર્ગેનિક ખાતરો, અને ર્પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરી શકાય એવી દવાઓ અને જમીન પર પોષણ તત્વોની કમી પૂરી કરવા માટે નવી નવી ઓર્ગેનિક પદ્ધતિથી દવાઓ બનાવવામાં આવી રહી છે. તેની મદદ શાથે ખેડૂતોને, રાસાયણિક પદાર્થો, અને જંતુનાશક દવા, નિંદામણ નાશક દવાઓના વિકલ્પ માંટે સંશોધન ચાલી રહ્યું છે અને દુનિયા ભરની સરકારો ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીની તૈયારીઓ ચાલી રહી છે.

રાસાયણિક ખેતી ગેરફાયદા:

સજીવ ખેતી છોડીને દુનિયા ભરના ખેડૂતો રાસાયણિક ફાર્મિંગ તરફ શુંકામ વળ્યા? તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, ઓર્ગેનિક ફાર્મિંગ, સજીવ ખેતી, ર્પ્રાકૃતિક ખેતી, કુદરતી ખેતી, આ બધાં નામોને એક્જ કૃષિ નું નામ છે, જેને આપણે દેશી ખેતીનાં નામ થી ઓળખાય છે. જેને આજથી પચાસ વર્ષ પહેલા જ્યારે આપણે બળદ દ્વારા જમીન ખેડીને વગર કોઈ રાસાયણિક પદાર્થો નો ઉપયોગ, કે દવાઓનો ઉપયોગ કર્યા વગર કેવલ છાણીયું ખાતર અને જે દેશી ઉપાય ટિપ્સ અપનાવી ખેતી કરવામાં આવતી હતી આમાં એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો વગર ખેતી કરવામાં આવે છે તેને ર્પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે. આજે આ નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઠીક તેવી જ રીતે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આવી રીતે ખેડૂતોને ખેતી કરવા માટે પ્રેરીત કરવામાં આવી રહ્યા છે. કારણ કે ખતરનાક રાસાયણિક પદાર્થો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી થતી બિમારીઓને નાબૂદ કરવા અને પર્યાવરણને બચાવવા માટે આ કોશિશ ચાલી રહી છે. 

ઓર્ગેનિક ફાર્મિંગ: 

ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો આમાં ખર્ચ વધારે હોય છે કારણ કે આમાં દેશી ઉપાય ટિપ્સ અને અલગ અલગ પ્રકારના ઓર્ગેનિક ખાતરોની જરૂરી હોય છે, પરંતુ બીજી તરફ જ્યારે ર્પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો આમાં નોર્મલ ખર્ચ કરવામાં આવે છે અને ર્પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. જમો કુદરતી રીતે ઉગેલા પાકને ઉછેર અને જતન કરવામાં આવે છે. તેનું ખર્ચ નાકે બરાબર હોય છે. પરંતુ આજના સમયમાં પુર્ણ રીતે ઓર્ગેનિક અને દેશી ખેતી કરવી એ સંભવ નથી કારણ કે આજથી લગભગ 50થી 200 વર્ષ સુધી એક દમ દેશી તરીકે ખેતી કરવામાં આવતી હતી એ સમય દરમિયાન બળદો દ્વારા જમીન ખેડીને વાવણી કરી ઓર્ગેનિક ખેતી કરવામાં આવતી હતી પરંતુ આજે કૃષિ મશીનરી સાધનોની મદદથી સંજીવ ખેતી કરી શકાય છે. રાસાયણિક પદાર્થોના બદલે, ઓર્ગેનિક દવાઓ, અને, ખાતરોનો ઉપયોગ કરી, સંજીવ ખેતી, કરી શકાય છે. આવી રીતે સમગ્ર વિશ્વ અને ભારતીય સરકાર ઈચ્છે છે.  

ઓર્ગેનિક ખેતી ફાયદા:

ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેનો ઉપયોગ ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને લંઈજવા માટે નવા નવા પ્રયોગો કરી ખેડૂતો માટે ખાતરો દવાઓ અને સારવાર માટે વિવિધ પાકોનમો ઉપયોગ કરી શકાય તેવી દવાઓ ઓર્ગેનિક રીતે બનાવાની યોજના છે તેનાં થકી સરકાર ઈચ્છે છે કે રાસાયણિક ખેતીમાં જેટલું ઉત્પાદન થાય એટલું જ સજીવ ખેતીમાં પણ મળે અને ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે, તેનું કારણ એ છે કે રાસાયણિક પદાર્થો નો ઉપયોગ તમામ જીવો માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે અને જમીન સહિત પર્યાવરણને પણ અસર કરે છે. તેનાં કારણે કેન્સર જેવી ગંભીર બિમારીઓ થાય છે અને આમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઓર્ગેનિક પદ્ધતિથી ફાર્મિંગ કરવાથી ખેડૂતોને જમીનોને બરબાદ કર્યા વગર ઓછાં ખર્ચ સારું ઉત્પાદન મળે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?