રૂપિયાનું ઝાડ ઉગેલું છે ઘરમાં? આ કહેવત સાચી સાબિત કરે છે: ઈલાયચી ની ખેતી
ઈલાયચી ની ખેતી: ઈલાયચીનુ એક છોડ ઘરે વાવી નાંખો રૂપિયાનું જાઝ સમાન માનવામાં આવે છે. ગુજરાતમાં એક કહેવત છે કે જે માબાપના છોકરી છોકરાંઓ વધારે પ્રમાણમાં રૂપિયા વાપરતા હોય છે. એવાં લોકોમાં આ કહેવત ફિટ બેસે છે. એવું ઘણા બધા લોકોનાં મોઢેથી સાંભળવા મળે છે કે શું ઘરમાં રૂપિયાનું ઝાડ ઉગેલું છે? આ વાત આજે સાચી સાબિત કરે છે. ઈલાયચી ની ઓર્ગેનિક ખેતી. એક છોડની આવક જાણસો તો તમારા પગ ધ્રૂજી ઊઠશે. કારણ કે તેની ખેતી કરવી બીલકુલ આસાન છે અને કમાણી દસ ઘણી છે. જો એક વખત તમે ઈલાયચી ઉછેરીને ફ્ળ શુધી પોહચી ગયા છો સમજો તમારાં ઘરમાં રૂપિયાના ઝાડ સમાન માનવામાં આવશે એટલી કમાણી થાય છે.
દુનિયા ભરમાં અલગ અલગ રીતે ઈલાયચીની ખેતી કરવામાં આવે છે. અને ખેડૂતો લાખો રૂપિયા કમાય છે. પરંતુ તેની ખેતી દરેક સ્થળે કરી શકાય એ સંભવ નથી ભારતમાં ઘણા બધા એવા મહત્વના રાજ્ય છે જ્યાં તેની ખેતી કરવામાં આવતી હોય છે. શું ગુજરાતમાં ઈલાયચીની ખેતી કરી શકાય છે? તમને ખબર ન હોય તો આપને જણાવી દઈએ કે તેની ખેતી કરવા માટે ઉચિત વાતાવરણ હોવું જરૂરી છે. જયા વધારે પ્રમાણમાં ગરમી જેવું વાતાવરણ રહેતું હોય તેવી જમીનમાં ઈલાયચીની ખેતી કરવી અ સંભવ છે. તેની ખેતી કરવા માટે ઉત્તમ મોસમ બહુંજ જરૂરી માનવામાં આવે છે. ઈલાયચી કોઈ ખુલા ખેતરમાં નથી ઉગાડવામાં આવતી તના માટે પરફેક્ટ જ્ગ્યા હોવી જોઇએ તેમાં નાતો વધારે તડકો હોવો જોઈએ કે ના વધારે ઠંડી, ઈલાયચી ની ખેતી કરવા માટે એક દમ નોર્મલ વાતાવરણ હોવું બહુંજ જરૂરી ગણાય છે.
ઈલાયચી ની ખેતી:
ઈલાયચી છોડની રોપણી કરવા માટે તમારે પુર્ણ પાકી ગયેલા બીજની જરૂરત પડે છે. બજારમાં ઉપલબ્ધ ઈલાયચી રોપણી કરવા માટે ઉપયોગી નથી. કારણ કે બજારમાં ઉપલબ્ધ એ અડધી પકેલ હોય છે. તેનો કલર ઉડી ન જાય તેથી વેચાણ માટે 70 ટકા જેટલી પાકેલ હોય છે. તેથી ખેતી કરવા માટે પુર્ણ પાકેલ ઈલાયચીની જરૂરી ગણાય છે. જ્યારે એ એક દમ પાકી જાય ત્યારે એ લાલ રંગની બની જાય છે અને એ રોપણી માટે બિલકુલ અનુકૂળ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં પડેલી ઈલાચી રોપવાની કોશિશ કરશો તો એ નહીં ઉગે તેની ખેતી કરવા માટે સંપૂર્ણ પાકીગયલ બિજવારા ની જરૂરત હોય છે.
તમને જણાવી દઈએ કે આ મોંઘી દાટ બીજની ખેતી કોઈ પણ રાજ્યમાં કરી શકાય છે. તમને ઈલાયચી ઉછેરવાની જાણકારી હોવી જોઈએ. તેની ખેતી કરવા ભેજવાળું વાતાવરણ અને નોર્મલ ઠંડીનું વાતાવરણ હોય એવાં વિસ્તારમાં તેની ખેતી કરી શકાય છે. ઈલાચી રોપતા પહેલા છાંયા વાળી જમીન શોધો અને વધારે તડકો ન આવતો હોય એવી જગ્યા ઉચિત મનાય છે. એક વખત તેની ખેતી કરવામાં તમે સફળ થયા તો શું રૂપિયાનું જાઝ ઉગેલું છે. એવું માનીને ચાલજો કારણ કે તમે બધા જાણતા હશો કે ઈલાયચી નો બજાર ભાવ કેટલો છે. આજના સમયમાં તેનો બજાર ભાવ 10 ગ્રામ ઈલાયચી વિસ રુપિયા આસપાસ માનવામાં આવે છે. તેથી તમે હિસાબ લગાવી શકો છો.
બીજ રોપણી કરવા માટે ટિપ્સ:
(1) છાણીયું ખાતર જરૂરત મુજબ:
(2) પુર્ણ પાકી ગયેલો બિજવારો:
(3) છાંયા વાળી જમીન નોર્મલ તડકો:
(4) નીયમીત રીતે પાણી પૂરવઠો આપવો:
(5) યુરીયા ખાતર દૂર રાખવો:
ઉપર મૂકવામાં આવેલ માહિતી મેળવી તમે ઘરમાં આજુબાજુમાં ખાલી જગ્યાઓ તેનું વાવેતર કરી શકો છો. તેની ખેતી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો વધારે સારું રીઝલ્ટ મેળવવાની ઈચ્છા વધીજાય છે. ધન્યવાદ:

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો