દવાઓમાં વપરાતી આ બાજરી ની ખેતી- ખાધા બાજરી કરતા ત્રણ ગણો ફાયદો કરવે છે
![]() |
| ઔષધીય પાકોની ખેતી |
ઔષધીય પાકોની ખેતી: દવાઓમાં વપરાતી આ બાજરી ની ખેતી- ખાધા બાજરી કરતા ત્રણ ગણો ફાયદો કરવે છે:
ઉનાળુ ખેતી પાક સલાહ: ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ઉનાળામાં ખેતી પાકમાં ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાં બાજરીનું ઉત્પાદન બહુંજ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. પરંતુ આ દવામાં વપરાતી આ બાજરીના વિશે ખેડૂતો વધારે નથી જાણતા આ આ એક એવો ખેતી પાક છે કે જેને આપણે રોટલો બનાવમાં ઉપયોગ નથી કરતા પરંતુ આ બાજરી દવાઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. જો તેની ખેતી કરવામાં આવે તો આહારમાં ઉપયોગ કરવામાં આવતી બાજરી કરતા તેનો ભાવ ત્રણ ગણો મળે છે ગુજરાતના ખેડૂતો માટે આ એક ફાયદાની વાત છે. તેની ખેતી કરવા માટે કોઈ ખાસ જાણકારી મેળવી જરૂરી નથી આને જેવી રીતે ખેડૂત ઉનાળામાં બાજરીનું વાવેતર કરવામાં આવે છે. તેવીજ રીતે ખેતી કરવામાં આવે છે. જમવામાં ઉપયોગ કરવામાં આવતો બાજરા કરતા તે ડબલ ભાવમાં વેચાણ થાય છે.
ઓર્ગેનિક દવા બનાવવાની રીત: જૈવિક ખેતી માટે ઘરેલુ જંતુનાશક
Summer Farming Crop Advice:
દવાઓમાં ઉપયોગ કરવામાં આવતા વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરીને ખેડૂતો સારી એવી કમાણી કરી શકે છે. ખાસ કરીને ઉનાળામાં ગરમીનાં દિવસોમાં ઘણા બધા એવા મહત્વના પાકોનું વાવેતર કરવામાં આવે છે.જમો, બાજરી, મકાઈ, જુવાર, અને ગુજરાતના વિવિધ ભાગોમાં ઉનાળું પાકનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આજે આપણે એક એવી બાજરી વિશે વાત કરી રહ્યા છીએ જેનું વાવેતર કરવાથી ખેડૂતોને સારો એવો ફાયદો થાય તેમ છે. આ બાજરી ના ભાગ આપણે જે બજારો ખાવામાં વપરાય છે તેનાં કરતાં ડબલ ભાવ મળે છે. તો આવો જાણીએ આ ઔષધી પાકની ખેતી વિશે.
ઔષધિ પાકની ખેતી:
બનાસકાંઠા: તમે બધા જાણો છો કે આપણો દેશ ભારત એક કૃષિ પ્રધાન છે. અને ભારત સહિત વિવિધ ભાગોમાં અલંગ અલંગ રીતે ખેતી કરવામાં આવતી હોય છે. જમો કોઈ પણ અનાજ ફળો શાકભાજી વગેરે વગેરેની ખેતી કરવામાં આવે છે. તેવીજ રીતે ગુજરાત રાજ્યમાં પણ સેંકડો લોકો ખેતી કરીને પોતાનું જીવન ચલાવે છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં સતત વાતાવરણ અને હવામાનમાં આવેલા બદલાવને કારણે ખેડૂતો માટે ખેતી નુકસાનીનો વ્યવસાય સાબિત થઈ રહ્યો છે. ઘણીવાર અચાનક મોસમ પલટાવાથી ખેડૂતોને નુકસા ભોગવવાનો વારો આવે છે. ઉનાળો હોય કે પછી શિયાળો સીઝન પરમાણે ખેડૂતો કોઈ પણ ધારેલી ખેતી કરે છે. જોકે ઘણા બધા એવા પણ ખેડુતો છે જે ઔષધિ પાકની ખેતી કરતા હોય છે અને ઉંચા ભાવે મોતના માલનું વેચાણ કરી સારી આવક મેળવી લેતા હોય છે પરંતુ ઘણા બધા ખેડૂતો આ પ્રકારના પાક વિષે જાણતા જ નથી અને પોતાની પારંપરિક રીતે ખેતી કરતા હોય છે.
દવાઓમાં વપરાતી બાજરી ની ખેતી:
શીયાળો હવે પૂરો થવામા ગણતરીના દિવસો છે. અને બીજી તરફ ખેડૂતો ઉનાળું પાકની તૈયારીમાં લાગી ગયા છે. તેથી તમને બધાને થોડા દિવસોમાં ઊનાળો પોતાની મોજુગી નો એહસાસ કરાવશે, તેની સાથે બનાસકાંઠા અને ગુજરાતના વિવિધ ભાગોમાં ઉનાળુ પાક બાજરીનું વાવેતરની શરૂઆત થઈ જશે. દવાઓમાં વપરાતી બાજરી ની ખેતી કરવા માટે તમારે શોથી પહેલા બિયારણની ખરીદી કરવી પડશે આ ઔષધીય પાકની ખેતી કરવા માટે તમારે દવાઓ બનાવતી કંપની પાસેથી બિયારણ પ્રાપ્ત કરવું જોઈએ આ બિયારણ બજારમાં ઉપલબ્ધ નથી થતું એક વખત તમારી પાસે બિયારણ આવી જાય ત્યાર પછી તેમે તેની ખેતી કરી શકો છો અને ઔષધ પાક બાજરી નું વાવેતર કરી શકો છો. તેની ખેતી આપણે જેવી રીતે ખાધા બાજરી ની ખેતી કરીયે છીએ તેવી જ રીતે આ દવાઓમાં ઉપયોગ કરવામાં આવતી બાજરીનું ઉત્પાદન કરી શકો છો.
ઔષધિ પાકની ખેતી મોં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી અને દેશી છાણીયું ખાતર આપવામાં આવે છે અને પાણી બાકીના પોષણ તત્વોની કમી પૂરી કરવા માટે દવા બનાવતી કંપની દ્વારા તમને માલ સામાનની પુરતી કરવામાં આવે છે. ખેડૂતોને કેવલ આ પાકને ઊજવવાનો હોય છે અને તમો ઉપયોગ કરવામાં આવતા વિવિધ પ્રકારના ખોરાક અને બિયારણ સહિત કંપની દ્વારા આપવામાં આવે છે. આ ઔષધ પાક નો ભાવ બહુંજ ઉંચો હોય છે તથી ખેડૂતોને વધારે ફાયદો થવાની શક્યતા રહે છે. એક વખત આ ઔષધીય પાકની ઊપજ ત્યાર થયાં પછી દવાઓ બનાવતી કંપની કેવલ પાકના દાણા લંઈ જાય છે તેમાંથી નીકળતા ઘાંસ ચારોં ખેડૂતોને આપી દેવામાં આવે છે. તેથી ખેડૂતો માટે આ ઔષધિ પાક લાભદાયક સાબિત થાય છે અને પરામપરીક ખેતી કરતા ડબલ ફાયદો કરાવે છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો