બાજરાની ખેતી: શું તમેં પણ ઓર્ગેનિક ખેતી કરવા માંગો છો?

ઓર્ગેનિક ખેતી 

Organic farming gujarat:

ઓર્ગેનિક બાજરીની ખેતી: બજારની અપેક્ષા એજ તમારી સફળતા ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીની સરૂઆત કરવા માટે આ એક દમ પ્રોફેકટ સમય ગણાય છે. આજે જ કરો શ્રી ગણેશ બાજરીની ખેતી કરવા માટે અહીં કેટલાક ખાસ ઉપાય ટિપ્સ તમારો ઈંતજાર કરે છે. અને, ઓર્ગેનિક ફાર્મિંગ નાં ફાયદા અને ઉત્પાદના માર્કેટ વેલ્યુ જાણો ઓર્ગેનિક બાજરાની ખેતી વિશે અને બીજું ઘણું બધું, ઓર્ગેનિક શાકભાજી, ઓર્ગેનિક ફૂડ, ઓર્ગેનિક બાજરી, ઓર્ગેનિક કઢોળ, એગ્રીકલ્ચર વિશે માહિતી. 


શું તમેં પણ ઓર્ગેનિક ખેતી કરવા માંગો છો?

ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીની વાત કરીએ ત્યારે ઘણા બધા લોકો એવું સમજે છે કે આ કોઈ નવી ટેકનોલોજી દ્વારા ખેતી કરવામાં આવતી હશે પરંતુ એવું નથી આજના સમયમાં ભાગદોડવાળી લાઈફમાં લોકો ખેતીના મોકલ્યો ને પાછળ છોડી રહ્યા છે અને જલ્દી સફળતાની ચાહમાં અનેકો પ્રકારના, અનાજ, ફળો, શાકભાજી, વગેરેની ખેતી કરવાનું ભુલી રહ્યા છે. તેનું મૂળ કારણ એ છે કે ખેતીમાં આવક ઓછી અને ખર્ચ વધારે હોય છે અને સાથે મહેનત પણ સારી એવી કરવી પડે છે. પરંતુ જો આજના યુગ પ્રમાણે જાણકારી મેળવી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. તો ઓછાં ખર્ચમાં સારું ઉત્પાદન મેળવી શકો છો. આજના માર્કેટની સ્થિતિ જાણીને તમે ખેતી કરો છો તો તમને સફળતા જલ્દી મળી શકે છે. તો આવો જાણીએ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી વિશે માહિતી.

 

શું તમેં ઓર્ગેનિક ખેતી કરવા ઈચ્છો છો?

આજથી લગભગ એક દર્શક પહેલા આપણા બાપદાદા ઓ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતા હતા પરંતુ ત્યારે કૃષિ મશીનરી અને ઓજારોની કિમીના લીધે ઓર્ગેનિક ફાર્મિંગ મોં, અનાજ, ફળો, શાકભાજી, જેવા અનેક પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવતું પરંતુ કૃષિ ઓજારોની કિમીના કારણે જરૂરત મુજબ જમીનમાંથી ઉત્પાદન મળતું નહીં ખેડૂતોના ઘર માટે તેમના પશુઓને બચાવી શકાય એટલું ઉત્પાદન મુશ્કેલીથી મળતું હતું એ સમયે નાતો ટ્રેક્ટર હતા કે નાતો બિયારણ બનાવવાળી કંપની જે અનાજને ખેતરમાં પકવતા ખેડૂતો એજ દાણા તે સમયે બીજી વખત બિયારણના રૂપમાં ઉપયોગ કરવામાં આવતું. એ સમય અવધિમો અનાજને ખેતરમાંથી ઘર સુધી પહોંચવા માટે બળદ ગામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો કારણ કે આ દશકમાં કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ન હતી. હવે તમે તમારા મનથી નક્કી કરો કે આવા કઠિન સમયમાં આપણા બાપ દાદાઓં જો ઓર્ગેનિક રીતે ખેતી કરી સકતા હતા તો આજના યુગમાં ઓર્ગેનિક ખેતી કરવી મુશ્કેલ કામ નથી. તો ચાલો આગળ વધી જાણીએ કે કેવી રીતે ઓર્ગેનિક ખેતી થાય છે અને એમો કેવી બચત છે. 


ઓર્ગેનિક બાજરાની ખેતી:

દેશી રીતે ખેતી કરીને આ ઓર્ગેનિક ક્ષેત્રોમાં પ્રગતિ કરવી હોય તો આ ઉત્તમ સમય ગણાય છે. ઓર્ગેનિક ખેતી, એટલે સજીવ ખેતી, એટલે, જીવન ખેતી, આ બધાં નામોને એક્જ કૃષિ મહોત્વ ધરાવે છે. આમ જોવા જઈએ તો આ એવી ખેતી છે જેમાં કોઈ પ્રકારની દવાઓ કે રાસાયણિક પદાર્થો નો ઉપયોગ કરવામાં નથી આવતો ઓર્ગેનિક ખેતી કોઈ પણ ફ્ળ શાકભાજી કે પછી, અનાજનું વાવેતર કરી શકાય છે. આજે આપણે ઉદાહરણ તરીકે બાજરીની ખેતીને મહત્વ આપીને, ઓર્ગેનિક, બાજરીની ખેતી, કેવી રીતે થાય છે, તેના વિશે થોડીક ક્ષણો માટે માહિતી મેળવીશું. એક વાતની જાણ પહેલાથી જણાવી દઈએ કે કોઈ પણ પાકની ખેતી કરવામાં આવે તેની શરૂઆતી પ્રોસેસ એક સરખી હોય છે.

 

ઉનાળુ બાજરી ની ખેતી:

ઓર્ગેનિક પદ્ધતિથી ઉનાળુ બાજરી ની ખેતી કરવા માટે આ સમય અવધિ એક દમ ઉચિત છે. ઉનાળામાં બાજરીનું વાવેતર કરવા માટે ફેબ્રુઆરી મહિનામાં બાજરીની પિયતની શરૂ થઈ જાય છે. અને એપ્રિલ મહિનાની શરૂઆત શુધી ઉનાળુ બાજરીનું પિયત કરવામાં આવે છે. આ સમય અવધિ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બાજરીનું વાવેતર થતું હોય છે. જમો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કર્છ, અને કોઈક કોઈક રાજસ્થાનના વિસ્તારમાં ઉનાળુ બાજરી નું પિયત અને વાવેતર કરવામાં આવે છે. ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવા માટે તમારે રાસાયણિક પદાર્થો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જમો છાણીયું ખાતર અને દેશી ઉપાય ટિપ્સ અપનાવી ઓર્ગેનિક ખેતી કરી શકાય છે. 


ચોમાસું બાજરી ની ખેતી:

બાજરી ની ખેતી કરવા માટે તમેં કોઈ પણ પ્રકારના બિયારણ નો ઉપયોગ કરી શકો છો તમો જીલ્લા કૃષિ સંઘ મહામંડળી દ્વારા તમેં ઓરઇજનલ બિયારણ અને ખાતર ખરીદી શકો છો. ચોમાસામાં બાજરીનું વાવેતર કરવા માટે શોથી પહેલા જમીન ને કૃષિ મશીનરી દ્વારા એક વીઘા જમીનમાં પાંચથી સાત ટન જેટલું છાણીયું ખાતર એક સરખા ભાગે વેરો અથવા, 18 46, 50 કિલો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી શકો છો ત્યાર બાદ કૃષિ મશીનરી, સાધનો, દ્વારા ખેતરને ખેડી શકાય છે. ત્યાર બાદ જમીનમાં ખાતર મીક્સ થયા બાદ એક વીઘા જમીનમાં એક કિલો ગ્રામ બિયારણ વાવી શકાય છે. ત્યાર પછી ફરી હળવા કૃષિ ઓજારો દ્વારા મિક્સ કરી કરી શકો છો આ પદ્ધતિથી વાવણી દ્વારા વાવેલ પાકોને લાગું નથી આ કેવલ તમારા હાથ વડે પિયત પદ્ધતિથી ને લાગું થાય છે બાજરીના વાવેતરમાં હાથનો ઉપયોગ કરવામાં નથી આવતો અને વાવણી દ્વારા કરવામાં આવે છે. બાકીની પદ્ધતિથી સેમ રહે છે. બધું કર્યો પછી પાણી પિયત કરવામાં આવે છે અને પહેલું પાણી પુરવઠા આપ્યા બાદ 15 દીવસે બીજી વખત પાણી આપવામાં આવે છે. બીજા પાણી સાથે 50 કિલો જેટલું યુરીયા ખાતર એક સરખા ભાગે આપવામાં આવે છે. જો વરસાદ થાય તો ચોમાસામાં બાજરીની ખેતી પાણી પુરવઠા વગર મબલખ ઉત્પાદન આપે છે.  


શું તમેં ઓર્ગેનિક ખેતી કરવા માંગો છો? 

કોઈ પણ વ્યવસાય ખેતી કરતા પહેલા એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે બજારમાં કેવા પ્રકારના પાકોનું ઉત્પાદન લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. એક દાયકા પછી હવે લોકો ઓર્ગેનિક પદ્ધતિથી ઉપજાઉ, ફ્ળ, શાકભાજી, અને વસ્તુઓને વધારે પસંદ કરે છે. તેથી હવે ખેડૂતો માટે પણ આ એક સારા સમાચાર માનવામાં આવે છે. જો અત્યારે તમે ઓર્ગેનિક પદ્ધતિથી કોઈ પણ ફળ કે પછી કોઈ પણ પ્રકારના આહાર ત્યાર કરો છો તો લોકો દ્વારા તેને વધુ રૂપિયા આપીને ખરીદી કરવા લાગ્યા છે. તેનું કારણ એ છે કે આજના સમયમાં ઓરઇજનલ દેશી ચીજોની બજારમાં કમી મહેસુસ થાય છે અને રાસાયણિક પદાર્થો દ્વારા ત્યાર થયેલા શાકભાજી અને વિવિધ પ્રકારના પાકોનું ઉત્પાની બજારમાં ભરમાર જોવા મળે છે. આવાં પ્રકારના ફળો અને શાકભાજી વગેરે વગેરે ખાવાથી શું ફાયદો થાય છે અને તમે બધા જાણો છો. તેથી લોકો હવે વધુ ખર્ચ કરીને ઓર્ગેનિક ચીજોની ખરીદી કરેછે તેથી ખેડુતોને ખર્ચના હિસાબો જોયા વગર ઓર્ગેનિક પદ્ધતિથી ઉપજાઉ ઉત્પાદનની સારી એવી આવક મળી શકે છે. 


ઓર્ગેનિક ફાર્મિંગ ગુજરાત: 

સજીવ ખેતી ગુજરાતમાં કરવા માટે કોઈ ભણતરની જરૂર નથી આ એક નોર્મલ પ્રોસેસ છે તેનો ઉપયોગ કરી તમેં ઓર્ગેનિક રીતે ખેતી કરી શકો છો તમને ખબર હશે કે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આપણા દાદાઓં દેશી વાવેતરમાં બળદ નો ઉપયોગ કરી વાવણી કરતા એ સમય ટેકનોલોજીનો વિકાસ થયો નોહતો અને વિવિધ પ્રકારના કૃષિ ઓજારો અને દેશી ઉપાય કરીને ખેતી કામ કરતા હતા એ દિવસોમાં દરમિયાન તમાંમ ખેડૂતો કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ વગર કુદરતી રીતે કામ ચલાવીને ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા હતા. પરંતુ આજના સમયમાં એવી રીતે ખેતી કરવાની જરૂર નથી અત્યારે ટેક્નોલોજીના યુગમાં ઓર્ગેનિક ખેતી કરવા માટે આપણી પાસે જબરદસ્ત કૃષિ મશીનરી મોજુદ છે તેથી તમારે હળ ચલાવી ખેતી કરવાની જરૂર નથી ઓર્ગેનિક નો મતલબ છે દેશી ખાતર અને કોઈ પણ દવાઓનો ઉપયોગ કર્યા વિના ખેતી કરવા માટે ઉત્તમ સમય શ્રી ગણેશ કરી શકો છો. આજના યુગમાં એવાં ઘણાં બધાં ઓર્ગેનિક ખાતર અને ઓર્ગેનિક દેશી દવાઓ બનાવવામાં આવી રહી છે સરકાર દ્વારા એ દવાઓ કૃષિ માટ તમને સબસિડી આપીને ઓર્ગેનિક દવાઓ અને વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવા માટે ખાતરો મળશે તેનો ઉપયોગ તમે ઓર્ગેનિક ફાર્મિંગ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા, આંતરરાષ્ટ્રીય કૃષિ જગતમાં હવે વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે તેનાં થકી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.


નોંધ: આ લેખમાં આપવામાં આવેલ વિવિધ પ્રકારની માહિતી અલંગ અલંગ લોકો દ્વારા પોતાના અંગત અભિપ્રાય દ્વારા લખાયેલ છે તેની પુષ્ટિ OrganicFarming.life દ્વારા નથી કરવામાં આવતી જયાન રહે. ધન્યવાદ. 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?