Organic farming: સરકાર શુંકામ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ લાવા માંગે છે

Organic farming: જમીનમાં ખતરનાક રાસાયણિક ખાતરો અને ઝેરી પદાર્થો નો ઉપયોગ કરવાથી જમીનમાં મોજુદ અરબો ખરબો જીવજંતુઓ અને પશુ પક્ષીઓનો વિનાશ થંઈ ગયો અને માનવ જીવનમાં એવું તો ઝહેર ફેલાઇ ગયું તેનું પરિણામ એ આવ્યું કે, ખતરનાક સાબિત થાય તેવી બિમારીઓ એ જન્મ લેતી ગઈ અને લોકો રોગોથી બચવા માટે મોંઘી દાટ દવાઓનું સેવન કરવા લાગ્યા, હૃદયરોગ, કેન્સર, ડાયાબીટીસ, અટએક, જેવી બિમારીઓ એ માનવ જીવનમો પોતાનું ઘર બનાવી લીધું આજના યુગમાં ઓસતન એક વેક્તિ, 50 વર્ષ સુધી પોતાનું જીવન સુરક્ષિત માનવામાં આવે છે. પચાસ વર્ષ બાદ લોકો ભયાનક બિમારીઓનો શિકાર બની જાય છે. અથવા તો શરીર કામ કરતું બંધ થઈ જાય છે. આછે કૃષિમાં રાસાયણિક પદાર્થો અને ઝેરી દવાઓનો ઉપયોગ કરવાનું પણીમ તેને જોતા હવે દુનિયા ભરની સંસ્થાઓ અને સરકારો જાગૃત થઈ છે અને એક મુહિમ ચલાવીને ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને લાવવા માટે કોશિશ કરી રહી છે.


કૃષિ: સજીવ ખેતી જીવનશૈલી માં આપણા દેશના કિસાનો માટે ભારત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે. તેની સાથે ભારતીય સરકાર ઈચ્છે છે કે દેશના કિસાનો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે અને દેશી પદ્ધતિથી પોતાની જમીન ઉપજાઉ બનાવે કારણ કે આજના સમયમાં કૃષિ વ્યવસાયમાં વધારે પ્રમાણમાં રાસાયણિક પદાર્થો ઉપયોગ પર્યાવરણ અને તમાંમ જીવો માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે. આજે આપણે જાણવાની કોશિશ કરીશું કે આખીર દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં, ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને શુંકામ લાવવા માગે છે તો આવો જાણીએ (Organic farming) વિશે જાણીએ વિગતવાર રીતે. 

સજીવ ખેતી જીવનશૈલી: ભારતમાં કૃષિ વ્યવસાય વિષે વાત કરીએ તો દશમાં 70 ટકા જેટલાં લોકો કૃષિ સાથે જોડાયેલા છે, દેશના વિવિધ ભાગોમાં મોટા પ્રમાણમાં કૃષિ ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં અનાજ, ફ્ળ, શાકભાજી, અને વિવિધ પ્રકારનું વાવેતર કરવામાં આવે છે. આજથી પચાસના દાયકામાં જ્યારે આજના દિવસ જેટલી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો દેશી ઓજારો દ્વારા ખેતી કરવામાં આવતી હતી. એ સમય દરમિયાન કોઈ પણ રાસાયણિક પદાર્થો કે પછી જંતુનાશક દવાઓનો સ્રોત તરીકે કોઈ ખાસ સુવિધા મોજુદ ન હતી ખેડુત એક દમ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતા આ દેશી રીતે કરવામાં આવતી કૃષિમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે ખતરનાક દવાઓનો છંટકાવ નહોતા કરતા અને દેશી ઉપાય ટિપ્સ અપનાવી ખેતી કરવામાં આવતી હતી.

કાર્બનિક ખેતી: ખેતી બિલકુલ પર્યાવરણ અનુકૂળ માનવામાં આવે છે, જૈવિક ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા વિવિધ પ્રકારના ઉપાયો આ પ્રમાણે છે. ઓર્ગેનિક ખેતી કરવા માટે શોથી વધારે છાણીયું ખાતર અને રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા વિકસિત કરવામાં આવેલ કૃષિ દવાઓ અને જૈવિક ખાતરનો ઉપયોગ કરીને ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવે છે. જો તમે પણ ઓર્ગેનિક ખેતી કરવા ઈચ્છો છો તો તમને જણાવી દઈએ કે આ માટે તમારે કોઈ ખાસ માહિતી મેળવવાની જરૂર નથી કારણ કે આ ખેતી આધુનિક યુગમાં પણ દેશી ખેતી કરી શકાય છે. તમને ખ્યાલ હશે કે આપણા પૂર્વજો કોઈ પણ પ્રકારની દવાઓ કે પછી રાસાયણિક પદાર્થો નો ઉપયોગ કર્યા વગર કેવલ છાણીયું ખાતર અને પાણી તથા દેશી ઉપાય કરીને કૃષિ વ્યવસાય ચલાવતા હતા. 


કાર્બનિક ખેતી કેવી રીતે થાય છે?

જેને આપણે દેશી ખેતી કહીં રહ્યા છીએ તેને આધુનિક યુગમાં ઓર્ગેનિક ખેતીનાં નામથી ઓળખાય છે. આ કૃષિ ના અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. આ પ્રકારની ખેતી કાર્બનિક સંયોજનો અને વિવિધ પ્રકારના ધુવા મુક્ત ખેતી માનવામાં આવે છે. કાર્બનિક ખેતી કરવા માટે કોઈ પણ કાર્બનિક પદાર્થો નો ઉપયોગ કરવામાં આવે છે જમો ખેતી મોંથી નીકળેલા કાર્બનિક વેસ્ટ નો ઉપયોગ કરી કાર્બનિક ખેતી કરવામાં આવે છે જેમ જેમ ખેતીમાં નવા નવા સંશોધન થતાં ગયા તેમ તેમ નવા નવા બિયારણ આવતા ગયા વધું ઉત્પાદન મેળવવા માટે ઘરેલુ ઉપાય અને ટિપ્સ ભુલાઈ ગઈ અને ખેડૂતો રાસાયણિક ખાતર અને દવાનો નો ઉપયોગ કરતા ગયા. સમયની સાથે લોકોની જરૂરિયાત વધતી રહી અને ઉત્પાદનની ભુખને દુનિયામાં રાસાયણિક પદાર્થો અને દવાઓ એ આ ભુખને ઓછી થઈ ગઈ અને ખેડૂતોને રાસાયણિક પદાર્થો નો ઉપયોગ કરવાથી વધારે પ્રમાણમાં ઉત્પાદન મળવવા લાગ્યું અને પરીણામ એ આવ્યું કે ખેતીમાંથી ઓર્ગેનિક પદ્ધતિથી બિલકુલ ખત્મ થઈ ગઈ. 

દુનિયા ભરમાં કૃષિ વ્યવસાયમાં નવી ક્રાંતિ ત્યારે શરૂ થઈ જ્યારે નવા હાઈબ્રિડ બિયારણ બજારમાં ઉપલબ્ધ થયા અને કુદરતી દરેક બિયારણ મોં શંસોધન કરીને તેમો દવાનો ઉપયોગ કરી હાઈબ્રિડ બીજ ત્યાર કરવામાં આવ્યા તના લીધે ખેડૂતોને ઉત્પાદનમાં લગાતાર વધારો થયો અને લોકોની જરૂરિયાત વધતી ગઈ વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવવાની દુનિયામાં માંગ ઊભી થતી ગઈ તેમ તેમ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો ગયો પ્રણામ એ આવ્યું કે જમીનમાં મોજુદ બેક્ટેરિયા અને કરોડો લાખો જીવજંતુ રાસાયણિક પદાર્થો અને ખતરનાક દવાઓનો છંટકાવ કરવાથી ધરતી પરથી વિદાય લંઈ લીધી. આજે એજ રાસાયણિક પદાર્થો અને દવાઓ પુથવી પર તમાંમ જીવો માટે વિનાશક સાબિત થઈ રહ્યું છે. તેથી હવે વિશ્વ ભરમાં ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે વિવિધ પ્રકારની સ્કીમો ચલાવામાં આવી રહી છે તેમાં ભારત સરકારનો પણ સમાવેશ થાય છે.

(નેચરલ ફાર્મિંગ) દુનિયા ભરમાં કૃષિ વ્યવસાયમાં નવી ક્રાંતિ ત્યારે શરૂ થઈ જ્યારે નવા હાઈબ્રિડ બિયારણ બજારમાં ઉપલબ્ધ થયા અને કુદરતી દરેક બિયારણ મોં શંસોધન કરીને તેમો દવાનો ઉપયોગ કરી હાઈબ્રિડ બીજ ત્યાર કરવામાં આવ્યા તના લીધે ખેડૂતોને ઉત્પાદનમાં લગાતાર વધારો થયો અને લોકોની જરૂરિયાત વધતી ગઈ વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવવાની દુનિયામાં માંગ ઊભી થતી ગઈ તેમ તેમ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો ગયો પ્રણામ એ આવ્યું કે જમીનમાં મોજુદ બેક્ટેરિયા અને કરોડો લાખો જીવજંતુ રાસાયણિક પદાર્થો અને ખતરનાક દવાઓનો છંટકાવ કરવાથી ધરતી પરથી વિદાય લંઈ લીધી. આજે એજ રાસાયણિક પદાર્થો અને દવાઓ પુથવી પર તમાંમ જીવો માટે વિનાશક સાબિત થઈ રહ્યું છે. તેથી હવે વિશ્વ ભરમાં ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે વિવિધ પ્રકારની સ્કીમો ચલાવામાં આવી રહી છે તેમાં ભારત સરકારનો પણ સમાવેશ થાય છે.

(કૃષિ ફાયદા અને તેના નુકસાન

આજથી એક દશક પહેલાં, કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટેક, જેવી ભયાનક બિમારીઓ દૂર દૂર સુધી જોવા મળતી પરંતુ આવી જ કેટલીક બિમારીઓ નાના નાના ગામડાઓ સુધી પહોંચવા લાગી છે. આવી જ કેટલીક બિમારીઓ નાના મોટા શહેરો સુધી સીમિત હતી પરંતુ તેને ફેલાતા ઘણો સમય ન લાગ્યો અને આજે આવી ખતરનાક સાબિત થઈ શકે એવી બિમારીઓ તમારા ઘરના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગઈ છે. બહુ જ ઓછાં લોકો ધ્યાનમાં લેતા હશે પરંતુ આ એક કડવી વાસ્તવિકતા છે. આજે ઘણા લોકો તેને સમજી રહ્યા છે અને વધારે પ્રમાણમાં રૂપિયા આપીને ઓર્ગેનિક ચીજોની ખરીદી કરવા લાગ્યા છે. તેથી એક વાત સ્પષ્ટ છે કે હવે લોકો તેનું મહત્વ સમજી રહ્યા છે.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?