વ્રુક્ષ રોપણ: કરતા પહેલા આ બાબતો રાખો ધ્યાનમાં: વ્રુક્ષ રોપણ કેવી રીતે કરવું? ઝાડ રોપણ

Tree planting 

Tree planting tips

વ્રુક્ષ રોપણ કરતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખશો તો ક્યારેય નહીં થાય નિષ્ફળ અને વ્રુક્ષ રોપણ કરવા માટે તમારે કોઈ ભણતરની જરૂર નથી કારણ કે આસોપાલવનું જાડ હોય કે પછી અન્ય કોઈ પણ વ્રુક્ષ દરેક સ્થળે તેનું રોપણ કરી શકાય છે પરંતુ જો તમે આ બાબતો ધ્યાનમાં રાખશો તો વ્રુક્ષ ક્યારેય નિષ્ફળ નહીં થાય અને તેના સમય અવધિમો ઉછરી શકે છે. આજના સમયમાં ભાગદોડભરી જિંદગીમાં આપણે ઘણી વખત વ્રુક્ષ નું રોપણ તો કરતા હોય છે પરંતુ આપણે તેને જરૂરી ખાતર અને પાણી આપવાનું ભુલાઈ જાય છે તેનું પરિણામ સ્વરૂપ એ ઝાડ અડધી ઉંમરમાં સુકાઈ જાય છે. અથવા તો વ્રુક્ષ સમય અનુસાર વિકસિત થતું નથી પરંતુ આજે આપણે આવીજ કાંઈક અલગ અલગ વ્રુક્ષ વિશે માહિતી લંઈને આવ્યા છીએ તમારા માટે આસા છે કે તમને ઉપયોગી સાબિત થાય.


ઝાડ રોપણ: વ્રુક્ષ ઉગાડવા માટે જમીન બહુંજ ઉપયોગી સાબિત થાય છે. કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે પદાર્થો નો ઉપયોગ કર્યા વગર કેવલ ઓર્ગેનિક રીતે વ્રુક્ષ રોપણ કેવી રીતે કરવું જોઈએ? તેનાં માટે વિવિધ પ્રકારની માહિતી ઈન્ટરનેટ પર છે. પરંતુ આજે આપણે દેશી તરીકે કોઈ પણ ઝાડનું રોપણ કેવી રીતે કરી શકાય છે. એ જાણકારી મેળવીશું તો ચાલો જાણીએ ફટાફટ. આજના સમયમાં દુનિયા ભરમાં એક ચર્ચા હંમેશા મિડીયા પર આવતી હોય છે કે ફલાણી ફલાણી જગ્યાએ ઝાડ રોપણ કરવામાં આવ્યા છે. પરંતુ ઝાડનું રોપણ કરવું આસાન છે. તેને ઉછેરવું એજ મહત્વપૂર્ણ છે. દુનિયા આખીમાં હજારો લાખો દરરોજ ઝાડને રોપવામાં આવે છે. અને હજારો નવા નવા ઉદ્યોગો ફેકટરી ઓ અને રસ્તાઓ બનાવવા માટે એજ જાડો ની કપાઈ કરવામાં આવે છે. પરંતુ એ વિશે આપણો નથી આપણે એ વાત કરીએ છીએ કે નવા ઝાડનું રોપણ કેવી રીતે કરવું જોઈએ તેનાં વિશે માહિતી મેળવવા માટે આગળ વાંચો અને જાણો સમ્પૂર્ણ માહિતી. 


વ્રુક્ષ રોપણ કેવી રીતે કરવું?

કોઈ પણ પ્રકારના વ્રુક્ષ ને રોપવા માટે વિવિધ પ્રકારની દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના વગર પણ વ્રુક્ષો નું રોપણ કરી શકાય છે. વ્રુક્ષ રોપણ કરતા પહેલા આટલુ ધ્યાન રાખવું જોઈએ જો વ્રુક્ષ વાવતા પહેલા એ જમાનામાં મોજુદ માંડી વ્રુક્ષ અનુકૂળ છે કે નહીં એ ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના વ્રુક્ષો નું રોપણ કરો જો ત્યાંની માટીજ તેના અનુકૂળ નથી તો વ્રુક્ષો વિકાસ નહીં કરી શકે તથી વ્રુક્ષ નું વાવેતર કરતા પહેલા એવી જમીન શોધો જ્યાં વધારે પ્રમાણમાં કાળી માટી હોય અથવા સળગેલી હાલતમાં જમીન હોય તો આવી જગ્યાએ તમે વ્રુક્ષો ની રોપણી કરી શકો છો. કોઈ પણ જાડ વાવતા પહેલા જમીનમાં વધારે ઉંડો ખાડો ખોદી તેમાં છાણીયું ખાતર અને ધરતી ઉપર પડેલી માટીને મિક્સ કરીને ખાંડામા ઉપયોગ કરી શકો છો. ત્યાર બાદ વ્રુક્ષ રોપણ કરી પાણી પુરવઠા આપી શકાય છે.  


વ્રુક્ષ રોપણ ઉપાય:

કોઈ પણ પ્રકારના વ્રુક્ષ નું રોપણ કરવા માટે ઉત્તમ જમીન શોથી વધારે ફાયદાકારક હોય છે. વ્રુક્ષ વાવતા પહેલા એકવાર યાદ કરી લ્યો કે જે વ્રુક્ષ તમે રોપણ કરવા માંગો છો એ વ્રુક્ષ તમારા ત્યાંના વાતાવરણ અનુળ છે કે નહીં તો ઘણા બધા એવા વ્રુક્ષ હોય છે એ માત્ર ને માત્ર બર્ફીલા વાતાવરણમાં થતાં હોય છે અને ઘણા એવા પણ વ્રુક્ષ હોય છે અને ગરમ હવામાનમાં થતાં હોય છે. તેથી નક્કી કરીને જ કોઈ પણ વ્રુક્ષ નું રોપણ કરી શકાય છે. જો તમને ખબર ન હોય કે તમારા ત્યાંના વાતાવરણમાં કેવાં પ્રકારના વ્રુક્ષો થાય છે તો તમે કૃષિ વિભાગની મદદ લંઈ શકો છો. અથવા તમે તમારા ઘર અને ખેતરનની માટીને કૃષિ લેબમાં ચેકઅપ કરાવી શકો છો. ત્યાંથી તમને ખાતરી થંઈ જસે કે તમારે કેવાં પ્રકારના વ્રુક્ષો રોપણ કરવા જોઈએ. 


વ્રુક્ષો રોપણ:

શોથી પહેલા જમીનમાં વધારે ઉંડો ખાડો ખોદી તેમાંથી માટીને બહાર નીકળી લ્યો. ખાડો તમે તમારા વ્રુક્ષો ની લંબાઈ પહોળાઈ મુજબ ખાડાને ખોદી શકો છો. ત્યાર પછી કોઈ પણ પ્રકારના વ્રુક્ષો રોપણ કરવા માટે એક ફુટ ઓછામાં ઓછો ખાડો ખોદીને તમારી જરૂરીયાત મુજબ છાણીયું ખાતર અને જમીન પર મોજુદ માંટી મિક્સ કરી ખાડામાં નાખીને તમારે વ્રુક્ષોરોપણ કરવું જોઈએ તેથી જમીન અંદર ભેજ હોવાથી દરરોજ તમારે પાણી આપવાની જરૂરિયાત ન થાય. વ્રુક્ષો રોપણ કર્યો પછી 4થી 9 દીવસે પાણી આપી દેવું જોઈએ. એક મહત્વપૂર્ણ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે આ ઉપાય તમારા ઝાડને જલ્દી જલ્દી મોટું કરવામાં મદદ કરી શકે છે. અને આ ઉપાય 100 ટકા જેટલું રીઝલ્ટ મળે છે. મહત્વપૂર્ણ બાબત તમારા ઘરમાં વાસણો સાફ કરેલ પાણી અને કપડાં ધોવાયલ પાણી કોઈ પણ વ્રુક્ષો ને આપવાથી એ વ્રુક્ષ જલ્દી મોટું થાય છે. તેનું કારણ એ છે કે આપણે ભોજન બનાવવા માટે તેલ અનાજ ફળો શાકભાજી મરચું પાવડર હળદર જેવી પરંપરાગત ચીજનો ઉપયોગ કરતા હોય છે અને એજ ચીજો જમ્યા પછી. થોડી ઘણી વાસણમાં ધોવા સાથે જાય છે એ ચીજો વ્રુક્ષો ને ભરપુર માત્રામાં પોષણ તત્વોની કમી પૂરી કરે છે. આ એક એવો ઉપાય ટિપ્સ છે તે ટકા સુધી કામ કરી શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?