Banaskantha Weather: ગુજરાત ઉપર એકસાથે 3 આફત ખેડૂતો ચિંતિત

Banaskantha Weather

Banaskantha Weather: ગુજરાત વાતાવરણ માં પલટો ગરમીની તૈયારીઓ વચ્ચે વરસાદી માહોલ બનાસકાંઠા સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં મોડી રાત્રે ભારે તુફાની પવન ફૂંકાવા લાગ્યો, મૌસમની જાણકારી આપનાર અંબાલાલ પટેલે ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે (હવામાન આગાહી) આગાહી કરવામાં આવી છે. હવામાન ઓનલાઇન રડાર મુજબ ગુજરાતીમાં મોટા ભાગના વિસ્તારોમાં થોડા જડપી પવન સાથે કમોસમી વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત આજુબાજુના, દરિયા કિનારે, ભારે પવન, સાથે હળવા વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ: એવા હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા એમણે ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા સહિત રાજ્યાના વાતાવરણ મોં પલટો આવતા ખેડૂતો માટે જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે અત્યારે, જીરું, રાયડો, અને વિવિધ પ્રકારના પાકોનું કપાઈ કામગીરી શરૂ થઈ ગઈ છે અને જો તેવાં સંજોગોમાં વરસાદી ઝાપટા પડવાથી ખેડૂતોને નુક્સાન થંઈ શકે છે. જો મૌસમી વરસાદ થાય છે તો આવાં સંજોગો ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનો વિષય બની બની શકે છે. આમાં તો કમોસમી વરસાદ દરેક કૃષિ પાકો માટે થોડું ઘણું નુકસાન જ લઈને આવતો હોય છે. તેનાથી કોઈ ફાયદો થાય તેવી શક્યતા નથી રહેતી.

26 તારીખથી લંઈને આવનાર માર્ચ મહિના સુધી, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, પાટણ, જેવા ઉત્તમ ગુજરાતના વિવિધ ભાગોમાં પવન સાથે કોઇક કોઈક વિસ્તારમાં કમોસમી વરસાદ અને ભારે ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના દર્શાવાઇ રહી છે. આંગળ વધારે વાત કરીએ તો, કરછ, સહિત, દરીયા કીનારે, આવેલા વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે. હાલમાં ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં પવન સાથે ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

ગુજરાત હવામાન: ગુજરાત ઉપર એકસાથે ત્રણ ત્રણ આફતો આવી રહી છે. અને ગુજરાતના માથે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે. કારણ કે આવનારા 3થી 4 દિવસો સુધી, બનાસકાંઠા સહિત ગુજરાતનું હવામાન બહુંજ ખરાબ પ્રદર્શન કરવાનું છે. ક્યાંક ક્યાંક જોરદાર વરસાદ તો કોઈક સ્થળે હિમ વર્ષા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઘણા બધા એવા મહત્વના વિસ્તારો માટે અંબાલાલ મૌસમની જાણકારી આપનાર પટેલે આગાહી કરી છે, કે આવનારા દિવસોમાં હચમચઈ જાવ તેવી ઠંડી અને ભારે પવન સાથે આંધી ઊઠી શકે છે. કારણ કે ગુજરાત ઉપર એકસાથે ત્રણ ત્રણ આફતો સામે આવી છે. જેમાં ભારે વરસાદી તોફાનો, ચક્રવતી વંટોળિયો અને દરિયા કિનારે આસપાસના વિસ્તારોમાં, કમોસમી વરસાદ ત્રાટકી શકે છે.

હવામાન આગાહી: ગુજરાતના ઉત્તર વિસ્તારોમાં આવેલા જિલ્લાઓ વિશે વાત કરીએ તો વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી શકે છે, ક્યાંક ઉત્તર ગુજરાતમાં ભારે ગરમી તો કોઈક કોઈક જગ્યાએ અચાનક ઠંડી જેવું વાતાવરણ બની શકે છે. એક બાજુ ઠંડી તો બીજી તરફ ગરમી જેવું મોસમ બની શકે છે. તેથી આ પ્રકારના વાતાવરણમાં નાના બાળકો સહિત વૃધ્ધ લોકો માટે બહુંજ ઘાતક સાબિત થઈ શકે છે. અને તાવ શરદી માથામાં દુખાવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી સાવચેત રહેવું. અને હરતા ફરતા અલગ અલગ વિસ્તારોનું પાણી અને આહાર લેવામાં ધ્યાન રાખવું જોઈએ. લકવાની અસર ધરાવતા લોકોને આવાં વાતાવરણમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રાજનીતિ: એક્ટ 30-A રદ થઈ શકે છે

થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો

Tharad weather: આગામી 8 દિવસોમાં માવઠું પડશે કે હાડ થીજવતી ઠંડી?