સંગ્રહ ટિપ્સ: અનાજમાં જીવાત પડવાનો ડર છે? દેશી ઉપાય બોરી મોં ભરેલ ધાન નહીં પડે ધનેડા
![]() |
| Grain storage tips |
અનાજ સંગ્રહ ટિપ્સ: અનાજમાં જીવાત પડવાનો ડર છે? અજમાવી જુઓ આ દેશી ઉપાય બોરી મોં ભરેલ ધાન મોં ક્યારેય નહીં પડે ધનેડા, આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે કે સ્ટોક કરેલા અનાજમાં જીવાત ન પડે પરંતુ વારંવાર તડકામાં સૂકવ્યા છતાં પણ થોડા સમય પછી સંગ્રહ કરેલ કઠોળ જેવા અનાજમાં જીવાત પડી જાય છે અને તેનાથી બધું ધાન ખરાબ થઈ જાય છે. તો આજે આપણે ધાનને લોબા સમય અવધિ સુધી કેવી રીતે સુરક્ષિત રાખી શકાય છે, એ પણ કુદરતી રીતે તેના વિશે ચર્ચા કરીશું અને તમને જણાવીશું કે અનાજને સડવાથી કેવી રીતે બનાવશો તો આવો જાણીએ.
ધાન સંગ્રહ ટિપ્સ: શું તમે પણ સ્ટોક કરેલા અનાજમાં જીવાત પડવાથી પરીશાન છો? તો અપનાવો આ દેશી ઉપાય ક્યારેય નહીં પડે સંગ્રહ કરેલ ધાન મોં ધનેડા, આપણે બધા જાણીએ છીએ કે ઘરમાં ઉપયોગ કરવામાં આવતાં વિવિધ પ્રકારના અનાજમાં થોડા સમય પછી સંગ્રહ કરેલ અનાજમાં જીવાત પડવાથી તે અનાજ આખું ખરાબ થઈ જાય છે. જો તમે પણ, ઘઉં, બાજરો, જુવાર, મકાઈ, કઠોળ જેવા અનાજમાં ધનીડા નામની જીવાતથી પરીશાન છો તો આવો જાણીએ તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે. આ દેશી ઉપાય કરીને તમારા ઘરમાં સ્ટોક કરેલા અનાજમાં જીવાત પડવાથી અટકાવી શકાય છે.
ઘરમાં સ્ટોક કરવામાં આવેલ ધાન થી જીવાતો ને દુર રાખવા માટે અહીં બતાવેલ દેશી ઉપાય તમારા ધાનની બોરી અને ડબ્બામાં ભરેલ અનાજ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે ઘર માટે કોઈ પણ અનાજની ખરીદી કરીએ છીએ ત્યારે આપણે વધારે પ્રમાણમાં ખરીદી લેતા હોય છે, અને તેને લાંબા સમય સુધી ટંકી બોરી અને ડબ્બામાં સ્ટોક કરીને સંગ્રહ કરી લેતા હોય છે પરંતુ મુંજવણ એ હોય છે કે સ્ટોક કરેલા અનાજમાં જીવાત પડી જાય છે અને આખું ધાન ખરાબ થઈ જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે અનાજને સડવાથી બચાવવા માટે બજારમાં મળતી વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરતા હોય છે. આ દવાઓ તમારા અનાજને તો બચાવી લે છે પરંતુ તેનાથી ઘણા બધા નુકસાન જોવા મળતા હોય છે.
અનાજ સ્ટોક ટિપ્સ: ઘઉં, બાજરો, જુવાર, મકાઈ, કઠોળ, જેવા અનેકો પ્રકારના અનાજમાં ઘનેડા પડવાનો ડર છે, તો આજથી તેની પરીસાની થી હંમેશાની માટે રીલેક્સ થઇ જાઓ કારણ કે આ દેશી ઉપાય કરવાથી ધાન મોં નહીં તેની આસપાસ પણ જીવાત નહીં ભટકી શકે આ બિલકુલ દેશી ઉપાય ટિપ્સ છે તેનાથી અનાજને કોઈ પણ જાતનું નુકસાન જોવા નહીં મળે તમારા કોઈ પણ જાતનું સુકું અનાજ સંગ્રહ કરેલ હોય તેના માટે આ દેશી ઉપચાર બિલકુલ ઉપયોગી છે અને ઘર સંભાળીને રાખવામાં આવેલ ધાન બાર મહિના સુધી ખરાબ નથી થાય એટલું જ નહીં તેમાં એક પણ ધનેડો નહીં પડે અને લાંબા સમય સુધી તમારું અનાજ સુરક્ષિત રહેશે કારણ આજે આપણે કોઈ દવા વિના અનાજમાં જીવાત પડવાથી કેવી રીતે અટકાવી શકાય તેના વિશે થોડીક વાતો કરી તમને જણાવીશું કે હું વિસ્વાસ સાથે આ માહીતી તમારી માટે શેર કરી રહ્યો છું તો ધ્યાનથી જુઓ.
અનાજને સંગ્રહ કરતા પહેલા આટલુ ધ્યાન રાખો:
કોઈ પણ જાતનું સુકું અનાજને સ્ટોર કરતા પહેલા આટલુ જરૂર કરો નહીં તર કોઈ પણ ઉપાય કામ નહીં કરે, અનાજની સફાઈ શોથી પહેલું કદમ માનવામાં આવે છે, ધાનનો સ્ટોર કરતા પહેલા તેને તડકામાં સૂકવી લેવા જોઈએ અથવા અનાજ અને કઠોળ ને સારી રીતે ધોઈ તડકામાં સૂકવી લો ત્યાર બાદ તેમાં મોજુદ ધુળ માટી કાંકરા અને કચરાને દૂર કરો કારણ કે અનાજમાં ધનીડા ઘણી વખત ગંદકી ને લીધે ધાન મોં જન્મ લેતા હોય છે. આખું ધાન ખરાબ કરી નાંખે છે. તેથી તેને સાફ કરી બરોબર પાણીમાં ધોઈને સુકાવી લેવું જોઈએ. તેના પછી ઘણા બધા સમય સુધી ધાનનો સંગ્રહ કરવા માટે એવાં બારદાનનો ઉપયોગ કરવો જોઈતો હોય છે. જેને કોઈ બીજી ચિઝ વસ્તુઓમાં ઉપયોગ ન થયો હોય. અને બિલકુલ નવા બાંદરાની પસંદગી કરવામાં આવે છે.
અનાજને જીવાત મુકત રાખવા માટે કુદરતી ઉપાય:
કુદરતી રીતે જીવાતો થી છુટકારો મેળવવા માટે દવાનાં રૂપમાં લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક એવું ઝાડ છે તેને કુદરતી જંતુનાશક દવા માનવામાં આવે છે. લીમડો કડવો રસ ધરાવતું ઝાડ છે. તેને લાંબા સમયથી લોકો વિવિધ પ્રાકૃતિક ઉપાય માટે ઉપયોગ કરતા આવ્યા છે. અને તેને અનાજને જીવાત મુકત રાખવા માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. તેથી તેનાં પાંદડાં ધાન મોં મિક્સ કરીને સંગ્રહ કરેલ ધાનની બોરી મોં ધનેડા પડવાની સંભાવના નાકે બરાબર માનવામાં આવે છે. આ ટિપ્સ ગામડામાં રહેતા લોકો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે અને તેનાથી અનાજને લોબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે.
તમાંમ પ્રકારના અનાજને સડવાથી બચાવવા માટે અથવા ધનેડા અને જીવાત મુકત રાખવા માટે બળેલ લાકડાની રાખને અનાજ અને કઠોળમાં મિક્સ કરીને સંગ્રહ કરવામાં આવે તો લાંબા સમય સુધી તેમો જીવાત પડવાની સંભાવના ઓછી થઈ જાય છે અને અનાજને સડવાથી બચાવી શકાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વારંવાર ડબ્બો ખોલીને ફરી બંદ કરવામાં આવે તો બા હારની હવાની આ ઉપાય કરવા છતાં એ કામ નહીં કરે તેનું ધ્યાન રાખવું જોઈએ અથવા તો રાખને મિક્સ કરીને સંગ્રહ કરી બોરી ને સારી રીતે સિલાઈ કરી શકો છો.
ધનીડા મુકત અનાજ રાખવા માટે કુદરતી ઉપાય માટે આ બેસ્ટ વિકલ્પ છે. અનાજમાં લસણ મિક્ષ કરીને સંગ્રહ કરવામાં આવે તો તેની દુર્ગંધને લીધે કોઈ પણ જાતનું કઠોળ અને અનાજમાં જીવાત પડવાની સંભાવના ઓછી થઈ જાય છે અને ઘરમાં સંભાળીને રાખવામાં આવેલ અનાજમાં જીવાત નહીં પડે તેનાં માટે આખું લસણ મિક્ષ કરીને સંગ્રહ કરવામાં આવે છે. આ દેશી ઉપાય ટિપ્સ છે. તેનો ઉપયોગ તમે તમારા ધાનની સુરક્ષા માટે ઉપયોગ કરી શકો છો, અને આ દેશી ટિપ્સ તમારી માટે સાબિત થઈ શકે છે. આ ટિપ્સ 60 ટકા જેટલું કામ કરેછે. પરંતુ આ તમારા ધાનની સુરક્ષા કરે છે અને તમારા સ્વાસ્થ્ય માટે કોઈ પણ જાતનું નુકસાન કરતું નથી આ એક કુદરતી ઉપાય છે તેનો ઉપયોગ કરવાથી કોઈ પણ જાતનું નુકસાન જોવા નથી મળતું. તેમ છતાં પણ આજુબાજુના લોકોની સલાહ લેવી જોઈએ. ધન્યવાદ.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો