વાવ થરાદ અપડેટ: થરાદ ભાભર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઉનાળું પાકનું વાવેતર ન કરવા અપીલ કરવામાં આવી
![]() |
| થરાદ અપડેટ |
વાવ થરાદ અપડેટ: ભાભર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઉનાળું પાકનું વાવેતર ન કરવા અપીલ કરવામાં આવી નર્મદા કેનાલનું પાણી ઉનાળું પાકનું વાવેતર ન કરવા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદમાં ચાલતી નર્મદા કેનાલનું પાણી ખેતી માટે ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે ટીવી9 ગુજરાત મુજબ
વાવ થરાદ ને જીલ્લો જાહેર કરતા કાંકરેજ તાલુકાના લોકોનો વિરોધ હજુ ઠંડો પડી રહ્યો નથી તેમો ગણા લોકો જોડાયા છે જેમો રાજનીતિ સાથે જોડાયેલા લોકો નો પણ સમાવેશ થાય છે
Tharad Important agricultural news
થરાદ: ભાભર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઉનાળું પાકનું વાવેતર ન કરવા સૂચના આપવામાં આવી છે ટીવી9 ગુજરાત મુજબ બનાસકાંઠામાં થરાદ ભાભર અને કાંકરેજ તાલુકામાં ચાલતી નર્મદા કેનાલનું પાણી ખેતી માટે આપવામાં કાપ મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. તેથી તમામ ખેડૂતોને માહિતી આપવામાં આવી છે કે જો પાણી વગર ઉભેલા પાકને કોઈ પણ નુકસાન થાય છે તો તેની જવાબદારી ખેડૂતો ની રહશે.
ઉનાળામાં કાળઝાળ ગરમીના દિવસોમાં પીવાના પાણીની જરૂરિયાત વધી જાય છે, અને તેને જોતાં નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને ઉનાળું પાકનું વાવેતર ન કરવા અપીલ કરવામાં આવી છે. અને ટીવી9 ગુજરાતના જણાવ્યા મુજબ થરાદ શહેરમાં ચાલતી નર્મદા કેનાલનું પાણી ખેતી માટે ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે.
થરાદની મેન નર્મદા કેનાલનું પાણી વાવ થરાદ અને કાંકરેજ તાલુકાના આજુબાજુના વિસ્તારમાં આવેલ નાની કેનાલો નું પાણી થોડા દિવસોમાં બંધ કરવામાં આવશે. સાથો સાથ ખેડૂતોને સાવધાન કરવામાં આવે છે કે ઉનાળું પાકનું વાવેતર ન કરવાની સુચના આપવામાં આવી છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો