થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: આજે ખેડૂતોને જીરું એરંડા રાયડા ના ભાવ કેવા મળ્યા જાણો વિગતો
![]() |
| થરાદ માર્કેટ યાર્ડ ભાવ |
થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદમાં જીરું ખેડૂતોને ખુસ કરી રહ્યું છે તો ક્યાંક નિરાશ કરી રહ્યું છે જાણો થરાદ માર્કેટ યાર્ડ ના તાજા ભાવ. શિયાળું પાક જીરાની આવક શરૂ થઇ ગઇ છે. જેમાં, જીરું, એરંડા, રાયડો, સરસવ, જોવા પાકની આવક જોવા મળી રહી છે. પરંતુ અત્યારે બધાં ધાનને એક બાજુ મૂકીને ચારોં તરફ જીરાની વાતો ચાલી રહી છે. તેનું કારણ એ છે કે ગયા વર્ષે જીરાના ભાવ આસમાને પહોંચી ગયા હતા અને આ વર્ષે જીરું ગયા વર્ષે કરતાં નીચા ભાવે વેચાઇ રહ્યું છે. તેમો ઘણા ખેડૂતો આ ભાવે જીરું વાંચીને ખુસ છે તો બીજી તરફ ગયા વર્ષે ઉંચા ભાવે ખરીદવામાં આવેલા જીરા નો સંગ્રહ કરીને ઉંચા બાવની રાહ જોઈ રહ્યા છે.
માર્કેટ યાર્ડ: ઉત્તર ગુજરાતમાં આવેલ ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું ના ભાવ માં આજે થોડો સુધારો જોવા મળ્યો છે ગયા વર્ષે દરમિયાન જીરું છૂટક બજારમાં 500 રૂપિયાથી લઈને 390 રૂપીયા મોં પ્રતી કિલોના ભાવે વેચાઇ રહ્યું હતું. આ ચાલુ વર્ષે દરમિયાન જીરું છુટક બજારમાં 190 રૂપિયાથી લઈને 350 સુધી વેચાણ થંઈ રહ્યું છે. ઊંઝા માર્કેટ મોં જીરું અત્યારે રુ 3500 રૂપિયાથી લઈને 6060 રૂપિયા પ્રતિ એક મણના ભાવમાં વેચાણ થયું હતું, કૃષિ સાથે જોડાયેલા લોકોને હંમેશા આશા હોય છે કે એમનાં માલની ઉચિત કિંમત મળે આજે માર્કેટ યાર્ડમાં, જીરું, એરંડા, અને રાયડુ જેવા પાકની આવક સારી એવી જોવા મળી રહી છે.
થરાદ માર્કેટ યાર્ડ: આજે સવારથી જ થરાદમાં મોજુદ સરદાર માર્કેટ યાર્ડમાં જીરું રાયડો એરંડા જેવા પાકની આવક જોવા મળી રહી છે તેજી જોવા મળી રહી છે. ગયા વર્ષે મોં ખેડૂતોને જીરાના ભાવે ખુસ કરી દીધા હતા કારણ કે આ ચાલુ વર્ષે કરતાં ગયા વર્ષે દરમિયાન જીરું આસમાને પહોંચી ગયું હતું અને એક મણના ભાવ 10થી 14 હજાર રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે વેચાઇ રહ્યું હતું. તમો ખેડૂતોને જીરાના ભાવે જબરદસ્ત ફાયદો કરાવ્યો હતો. પરંતુ વેપાર સાથે સંકળાયેલા લોકો એ ઉંચા ભાવે જીરું ખરીદી વધારે ભાવ મળવાની આશામાં જીરા ને સ્ટોક કરીને રાખી મૂક્યું હતું એવા વેપારીઓ માટે આજનાં ભાવ નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે.
થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ:
(પ્રતિ એક મણના ભાવ)
26/01/2025
વરીયાળી: 1100 રૂપિયા થી: 1450 રૂપિયા સુધી:
બાજરી: 470 રૂપિયા થી: 496 રૂપિયા સુધી:
મગફળી: 1390 રૂપિયા થી: 1490 રૂપિયા સુધી:
અજમો: 2638 રૂપિયા થી: 3800 રૂપિયા સુધી:
એરંડા: 1250 રૂપિયા થી: 1375 રૂપિયા સુધી:
રાયડો : 1151 રૂપિયા થી: 1290 રૂપિયા સુધી:
જીરું: 3900 રૂપિયા થી: 5090 રૂપિયા સુધી:
મેથી: 1230 રૂપિયા થી: 1450 રૂપિયા સુધી:
ઈસબગુલ: 1850 રૂપિયા થી: 2650 રૂપિયા સુધી:
ઘઉં: 420 રૂપિયા થી: 495 રૂપિયા સુધી:
ગવાર: 1040 રૂપિયા થી: 1040 રૂપિયા સુધી:
રાજગરો: 1000 રૂપિયા થી: 1250 રૂપિયા સુધી:
થરાદ: વિસ્તારમાં રહેતા ખેડૂતો ઉપર બતાવેલ પાકોની ખેતી કરવામાં આવે છે. તેથી અમુક ચોક્કસ માલના ભાવ ન મળતાં તેમો સમાવેશ કરવામાં નથી આવ્યો. આ સરહદી તાલુકાના ખેડૂતો આ પ્રકારની ખેતી કરે છે. બાજરો, જુવાર, રાયડુ, એરંડા, મગફળી, મેથી, ઈસબગુલ, અજમો, વરીયાળી, ઘઉં, જેવા પાકોની ખેતી કરવામાં આવે છે. તેથી વિવિધ પ્રકારના અનાજ અને કઠોળ જેવા પાકોના ભાવ આમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. તમારી આજુબાજુ માં મોજુદ માર્કેટ યાર્ડ ભાવમાં થોડો ઘણો ફરક હોઈ શકે છે તેની નોંધ લેવા વિનંતી છે.

ઘઉં
જવાબ આપોકાઢી નાખો06.06.2024
જવાબ આપોકાઢી નાખો